ગુજરાત

ગાંધીનગરના સેકટર – ૨૪ એક સોસાયટીમાં શખ્સે નજીવી બાબતે તલવાર વડે હુમલો કરી વકીલની હત્યાનો પ્રયાસ કર્યો

ગાંધીનગરના સેકટર – ૨૪ શ્રીનગર સોસાયટીમાં નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઘાતક હથિયારો વડે ધિંગાણું સર્જાયું હતું. જેમાં સિમેન્ટના બ્લોક, પાઇપો તેમજ તલવાર વડે હૂમલો કરી વકીલની હત્યાનો પ્રયાસ થયો હતો. જે મામલે સેકટર – ૨૧ પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts