ગાંધીનગરના ભાટ ટોલ ટેક્ષ નજીક સાબરમતી નદીના કિનારે એક્ટિવા પાર્ક કરીને અમદાવાદના બે મિત્રો નદીમાં ન્હાવા ગયા હતા. આ દરમ્યાન અજાણ્યા શખ્સો એક્ટિવાની ડેકી તોડીને અંદરથી બે મોબાઈલ ફોન ચોરીને ફરાર થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં ધોળા દિવસે ચોરી, ભાટ પાસે ડેકી તોડી બે મોબાઈલ ચોરીને તસ્કરો ફરાર

Recent Comments