ગુજરાત

ગાંધીનગરમાં પરીક્ષામાં ખોટા કોલ લેટરથી પરીક્ષા આપતો યુવાન મોબાઇલ સાથે ઝડપાયો

ગાંધીનગરના સેક્ટર-૧૫ પોલીટેકનીક કોલેજમાં યોજાયેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મલ્ટીપર્પસ હેલ્થ વર્કરની પરીક્ષામાં ખોટા કોલ લેટરનાં આધારે પરીક્ષા આપવા બેઠેલા યુવાનને મોબાઇલ સાથે ઝડપાતા સેક્ટર-૭ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts