ગુજરાત

ગાંધીનગરમાં રાંદેસણની સ્કૂલની સામે બાઈક સ્લીપ ખાઈ જતાં આધેડનું સ્થળ પર મોત થયું

ગાંધીનગરના રાંદેસણની સ્વામિનારાયણ ધામ ઈંટરનેશનલ સ્કૂલના ગેટ નંબર – ૮ સામેના રોડ ઉપર બાઈક સ્લીપ ખાઈ જતાં ગંભીર રીતે ઘાયલ આધેડનું સ્થળ ઉપર મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts