અમરેલી

ગાંધીનગર ગુજકોમાસોલ ઓફિસ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ અગ્રણી દ્વારા સન્માન

ગાંધીનગર ખાતે  ગુજકોમાસોલ ની ઓફિસ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું પુષ્પગુંચ અર્પિ સન્માન કરતા સમસ્ત અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ ના અગ્રણી દ્વારા સહકારી સંસ્થા માં સર્વોચ્ચ સંસ્થા સેવારત સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ની શુભેચ્છા મુલાકાતે  મુસ્લિમ અગ્રણી ઇકબાલભાઈ ડેરેંયા સહિત ના અમરેલી જિલ્લા ના મુસ્લિમ અગ્રણી ઓએ ઇફકો ના ચેરમેન  ગુજકોમાસોલ પદે તાજેતર માં ચૂંટાયેલ સહકારી અગ્રણી ને સન્માનિત કર્યા હતા

Related Posts