fbpx
ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટદહેગામના કડજાેદરા ગામે ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યો

ગાંધીનગર,પાંચ લોકો પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે. દીપડો દેખાયો હોવાની માહિતી મળતી વન વિભાગ પણ દોડતુ થઇ ગયુ છે. દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામના કડજાેદરા ગામે દીપડાનો આતંક જાેવા મળ્યો છે. ગામમાં ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ દીપડાને પકડવાની કવાયત શરુ કરી દેવામાં આવી છે. જાે કે હજુ સુધી દીપડો પકડાયો નથી.

Follow Me:

Related Posts