fbpx
ગુજરાત

ગાંધીનગર સહકાર શિરોમણી સંઘાણી ને શુભેચ્છા પાઠવતા જાણીતા ક્રોન્સલ ઓફ સોલિસીટર સુરેશ મહેતા અને ઉદ્યોગ રત્ન ડેરેયા

ગાંધીનગર ખાતે સહકારી અગ્રણી ના નિવાસ સ્થાને  સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી ની મુલાકાતે ગુજરાત ના જાણીતા સોલિસીટર ઓફ  ક્રોન્સલ સુરેશભાઈ મહેતા અને મુસ્લિમ સમાજ અગ્રણી રાજા કોટન ઇન્ડસ્ટ્રીઝ ના ઇકબાલભાઈ ડેરેયા એ તાજેતર માં વિશ્વ ની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન પદે નિયુક્તિ થતા દિલીપભાઈ સંઘાણી ને શુભેચ્છા પાઠવી હતી સમગ્ર દેશ માં સહકારી ક્ષેત્રે નવીનતમ વ્યવસ્થા નિયમન તંત્ર નું બેનમૂન સંકલન સાથે સહકારી ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો દ્વારા ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી સહકારી ભાગીરથી વહાવી પ્રમાણિક પારદર્શિતા થી વૈશ્વિક સ્તરે સ્વચ્છ સહકારી છબી ધરાવતા દિલીપભાઈ સંઘાણી ની તાજેતર માં ઇફકો ના ચેરમેન પદે નિયુક્ત થતા પુષ્પગૂંચ આપી શુભેચ્છા પાઠવતા સુરેશભાઈ મહેતા અને ઉધોગ રત્ન ઇકબાલભાઈ  ડેરેયા એ આજરોજ ગાંધીનગર પધારી શુભેચ્છા પાઠવી હતી

Follow Me:

Related Posts