ગાધકડા વીજપડી માર્ગ ઉપર આવેલું આ વૃક્ષ તદ્દન સુકાઈ ગયેલ છે ગમે ત્યારે ઓચિંતા આ વૃક્ષ રોડ ઉપર પડવાની ભીતી સેવાય રહી છે, સરકારી તંત્ર આ વાતની ગંભીરતા લેશે કે માનવ જિંદગી મુશ્કેલીમાં મુકાશે? તાત્કાલિક અસરથી રોડ ઉપરનું વૃક્ષ કોઈ અઘટિત અકસ્માત ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે તેવી લોકમૂખે માંગ ઉઠી છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
ગાધકડા વીજપડી માર્ગ ઉપર વૃક્ષ હટાવશે કે માનવ જિંદગીનો ભોગ લેશે?

Recent Comments