અમરેલી દેવભૂમિ દેવળીયા ગામના વિહત લેન્ડ ડેવલપર્સ સુરત ના જીતુભાઈ ગોંડળીયાના ગામ પંચાયત ને દાન આપી ગામના દરેક વિસ્તારમાં ૩૦ જેટલા આહુજા કમ્પની લાઉડસ્પીકર તેમજ એમ્પ્લીફાયર તેમજ ૨૦૦૦ મીટર થી વધુ વાયરો લગાવી દરેક વિસ્તારમાં નાગરિકોને સરકારી યોજનાઓ અને જાહેર સારા નરસા પ્રસંગોમાં ની સ્મશાન યાત્રા વિગેરે ની જાણકારી આપવામાં આવે છે લગભગ પુરાં અમરેલી જિલ્લામાં અમારી દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત આધુનિક યુગમાં અનેરું મહત્ત્વ ધરાવતી દેવભૂમિ દેવળીયા ગામ પંચાયત બની રહી છે લી ભાવના નાથાલાલ સુખડીયા સરપંચ શ્રી દેવળીયા ગામ પંચાયત તા જી અમરેલી
ગામ ને સારા નરહા પ્રસંગ કે સરકારી યોજના ની જાણકારી આપવા આહુજા કમ્પની લાઉડસ્પીકર ની ભેટ. દેવભૂમિ દેવળીયા ના વિહત લેન્ડ ડેવલપર્સ પરિવાર ની ગ્રામવિકાસ સખાવત.

Recent Comments