અમદાવાદ નારણપુરા નવાવાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમ્યાનમાં નિ:શુલ્ક તમારું BMD(બોનમિનરલ ડેન્સિટી)તપાસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક,ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણપાર્ક સામે,નવા વાડજ ખાતે ડૉ.ભીખુભાઈ પટેલ,જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન,ગાયત્રી પરિવાર નારણપુરા,આશીર્વાદ ફાઉન્ડેશન અને ઉમેશ પટેલ, પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ,વિપુલ ચૌધરી કાર્યકર્તા મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં એકસોથી વધુ દર્દીઓએ કેલ્શિયમનું નિ:શુલ્ક નિદાન કરાવ્યું હતું.સદર કેમ્પમાં ડૉ.બી.ટી.પટેલ દ્વારા દર્દીઓને નિ:શુલ્ક તપાસવામાં આવ્યા હતા.
ગાયત્રી પરિવાર આશીર્વાદ ફાઉન્ડેશન સહિતની સંસ્થાના સહયોગથી નિદાન કેમ્પ યોજાયો

Recent Comments