અમરેલી

ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા-બાવીશી આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ એવમ રક્તદાન કેમ્પ યોજાશે

બરવાળા બાવીશી ગાયત્રી પ્રજ્ઞાપીઠ આયોજીત આગામી તા.૨૫/૯/૨૨ ના રોજ સર્વ નિદાન કેમ્પ એવમ બ્લડ ડોનેશન કેમ્પ કેમ્પ  યોજાશે આ સેવાયજ્ઞ માં સેવા આપનાર નિષ્ણાંત ડોકટરશ્રી ઓ ડાં. ભાર્ગવ શીંગાળા જનરલ તથા લેપ્રોસ્કોપી સર્જન સમ્યક હોસ્પિટલ-અમરેલીર્ડા. અંકીત ગાબાણી M.S.ઓથોપેડિક સર્જનસમ્યક હોસ્પિટલ-અમરેલી ર્ડા. મિથિલ પટેલસ્ત્રી રોગ નિષ્ણાંત કલરવ હોસ્પિટલ-અમરેલીર્ડા. સાગર પરવાડીયા M.D. હ્રદયરોગ તથા ડાયાબીટીસ નિષ્ણાંત સમ્યક હોસ્પિટલ-અમરેલીર્ડા. ચિરાગ વામજા M.D. ચર્મરોગ નિષ્ણાંતકલરવ હોસ્પિટલ-અમરેલી ર્ડા. મનિષ બી. સોલંકીશ્રી લલીતભાઇ ઠુંમર ચિત્રકુટ કલીનીક “અમરેલીપ્રમુખ, વેદ વોલીન્ટરી બ્લડ બેંક માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ-અમરેલી સહિત ની ઉપસ્થિતિ માં તારીખ ૨૫-૦૯-૨૦૨૨ રોજ સમય સવારના ૯-૦૦ કલાક થી સ્થળ ગાયત્રી મંદિર  બરવાળા બાવીશી યોજાશે આ સેવાયજ્ઞ નો લાભ લેવા અનુરોધ છે નોંધ જે દર્દીઓની દવા ચાલુ હોય તેમણે પોતાની ફાઈલ અવશ્ય સાથે લાવવા વિનંતી છે

Related Posts