દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાન ના પ્રમુખ વિપુલભાઈ નારોલા ની પુત્રીરત્ન કું. શ્રેયાબેન નો ૧૬ માં જન્મ દીને પ્રસંગે વિના મૂલ્યે પક્ષી માળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર દામનગર શહેર ભર માંથી ઉપસ્થિત અગ્રણી ઓના વરદહસ્તે પક્ષી માળા અને ચણ પાત્ર વિતરણ કરાયું હતું શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં તા.૦૯/૧૧/૨૪ સાંજ ના ૫-૦૦ કલાકે યોજાયેલ પક્ષી માળા અને ચણ પાત્ર વિતરણ માં સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા માર્કેટ યાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સ્વામિનારાયણ ગુરુકુલ ના આચાર્ય વસંતભાઈ ડોબરીયા ચબૂતરા સંકુલ ના દાતા પરેશભાઈ નારોલા ડો મહિત વાઢેર નિકુલભાઈ રાવલ નિવૃત શિક્ષક બાબુભાઈ મકવાણા પ્રેસ પ્રતિનિધિ હિમતભાઈ ઈસામલિયા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ ના જયતિભાઈ નારોલા મનસુખભાઇ નારોલા ગોરધનભાઇ આસોદરિયા સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના દેવચંદભાઈ આલગિયા પટેલ યુવા આર્મી ટીમ ના મહેશભાઈ નારોલા ઈજનેર ભરતભાઇ ભટ્ટ બી એલ ચાવડા રાજુભાઇ મસારાણી ભૂમિરભાઈ બોસમિયા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના રમેશભાઈ જોશી પૂજારી વ્યાસભાઈ રાજુભાઇ રાઠોડ દેવેન્દ્ર આચાર્ય સહિત અસંખ્ય અગ્રણી ઓ કાર્યકરો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં મોટી સંખ્યા માં પક્ષી માળા અને ચણ પાત્ર વિતરણ કરી પુત્રી રત્ન કું શ્રેયાબેન નો યાદગાર જન્મ દિન ઉજવી ઉમદા ઉદરણ પૂરું પડતા વિપુલભાઈ નારોલા પરિવાર ની આ સરાહનીય સેવા ની સુપરે નોંધ લેવાય હતી
ગાયત્રી મંદિર દામનગર ખાતે નારોલા પરિવારે પુત્રીરત્ન કું. શ્રેયાબેન ના જન્મ દીને પ્રસંગે વિના મૂલ્યે પક્ષીમાળા ચણપાત્ર વિતરણ કરાયા

Recent Comments