ગારિયાધાર ના પરવડી રોડ પર નિર્માણ થતા પંચમ તીર્થ માધવ ગૌધામ ની મુલાકાતે પધારેલ ઓમ કલ્સનટીંગ ના ગૌપ્રેમી અશ્વિનભાઈ ગોપાણી પરિવાર હિન્દૂ ધર્મ ના ચારધામો જેટલી જ મહતા સાથે નિર્માણ થતા પંચમ તીર્થ માધવ ગૌધામ ના ભાવિ પ્રકલ્પો અને તેની વિશેષતા ઓથી પર્યાવરણ પ્રકૃતિ જીવદયા સાથે ઉત્તમ પશુપાલન સાત્વિક આહાર ઝેર મુક્ત જીવન કુદરતી પ્રકૃતિ તરફ દોરી જતા માધવ ગૌધામ ની મુલાકાત થી ગદગદિત ગૌપ્રેમી અશ્વિનભાઈ ગોપાણી પરિવાર નું સંસ્થા માં પ્રમુખ ખેની દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી વિવિધ સંકુલ થી અવગત કરાયા હતા
ગારિયાધારના પરવડી રોડ પર નિર્માણ પંચમ તીર્થ માધવ ગૌધામ ની મુલાકાતે ઓમ કલ્સનટીંગના ગૌપ્રેમી ગોપાણી પરિવાર

Recent Comments