ગારિયાધાર ના પરવડી રોડ ઉપર આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ખાતે સેવારથી ઓનું સ્નેહ મિલન એવમ સત્કાર સમારોહ યોજાયો કોવિડ ૧૯ ના પાલન સાથે યોજાયેલ સત્કાર સમારોહ માં મુખ્ય અતિથિ વિશેષ સુરેશભાઈ લાખાણી મુખ્ય મહેમાન સુધીરભાઈ વાધાણી નામદાર ફ.ક જ્યૂડી મેજી સ્થાનિક ધારાસભ્ય કેશુભાઈ નાક્રરાણી ગારિયાધાર ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓ બેંક ના ચેરમેન વાધાણી સાહેબ ના વરદહસ્તે દીપપ્રાગટય ની પ્રાર્થના થી સમારોહ નો પ્રારંભ સમગ્ર તાલુકા માં ઉચ્ચ અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર પી જી વી સી એલ ઈજનેર તબીબો ઇન્ડસ્ટ્રીઝ અગ્રણી ઓ સહિત અનેકો ઉચ્ચ અધિકારી શ્રી ઓ અનેકો મહાનુભવો રાજસ્વી અગ્રણી ઓ કેળવણી રત્નો ગૌપ્રેમી ઓની ગદગદિત કરતી ઉપસ્થિતિ માં માધવ ગૌધામ સંસ્થા ના સેવારથી ગૌભક્તિ નો સત્કાર સમારોહ એવન સ્નેહ મિલન માં અઢારે આલમ ની હાજરી માં જીવદયા પરમાર્થ માટે સમર્પિત કરુણા વત્સલો નું ભવ્ય બહુમાન કરાયું હતું હિન્દૂ સંસ્કૃતિ ના ચાર યાત્રાધામ ખૂબ મહતા રહી છે ત્યારે પંચમ ધામ તરીકે માધવ ગૌધામ ના દર્શને ભાવિકો અવિરત આવે તે માટે ભાવિ પ્રકલ્પો ના નિર્માણ કરી માટે ઉદારદિલ દાતા સુરેશભાઈ લાખાણી એ ૫૧ લાખ નું અનુદાન આપ્યું હતું અને સંસ્થા પ્રમુખ પ્રવીણભાઈ ખેની એ ભાવિ પ્રકલ્પો અંગે ની વિસ્તૃત માહિતી આપી સૌને અવગત કર્યા હતા પર્યાવરણ પ્રકૃતિ જળવાય જીવદયા દ્વારા ઝેર મુક્ત જીવન સમગ્ર માનવ સમાજ ગૌપાલન ની મહતા સમજી વધુ ને વધુ ગાય તરફ વળે તેવી ઉમદા ભાવના વ્યક્ત કરતા અનેકો મહાનુભવો એ ગાય ની મહતા દર્શવતું. મનનીય માર્ગદર્શન આપ્યું હતું રાષ્ટ્રગાન સાથે પુરા અદબ થી કર્યક્રમ નું સમાપન કરાયું હતું
ગારિયાધાર ના માધવ ગૌધામ ખાતે સત્કાર સમારોહ એવમ સ્નેહ મિલન યોજાયું ગાય ની મહતા દર્શવાતું મનનીય માર્ગદર્શન આપતા અનેકો મહાનુભવો ભાવિ પ્રકલ્પો માટે ૫૧ લાખ નું અનુદાન આપતા ડાયમંડ કિંગ લાખાણી

Recent Comments