ભાવનગર

ગારીયાધાર તાલુકા માં જળ સંસાધન પ્રવૃત્તિ માટે ગુજરાત સરકારે ૧૧૫ કરોડ નો પ્રોજેકટ મંજુર કરતા ગુજરાત સરકર પ્રત્યે આભાર વ્યક્ત કરતા માધવ ગૌધામ ના મોભી પ્રવીણભાઈ ખેની

ગારીયાધાર તાલુકા માં જળ સંસાધન માટે ગુજરાત સરકારે ૧૧૫ કરોડ નો પ્રોજેકટ મંજુર કર્યો ગારીયાધાર તાલુકાના અનેક ગામમાં સૌની યોજના નો ૧૧૫ કરોડ નો પ્રોજેક્ટ મંજુર કરવાબદલ માધવ ગૌધામ ના મોભી પ્રવીણભાઈ ખેની એ ગુજરાત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરી મુખ્ય મંત્રી અને પુરવઠા મંત્રી ને શુભેચ્છા પાઠવી

ગારીયાધાર ના પરવડી  માધવ ગૌધામ ખાતે પ્રાકૃતિક કૃષિ શિબિર સંમેલન કાયઁક્રમમા ગવનઁર રાજ્યપલ શ્રી આચાર્ય દેવવૃતજી સાથે મા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી  કુવરજીભાઈ બાવળીયા વ્યસતતા ને હીસાબે હાજર રહ્યા ન હતા તો તેમની ટ્રોફીઓ તેમજ પરવડી તેમજ ગારીયાધાર તાલુકાના અનેક ગામમાં સૌની યોજના નો ૧૧૫ કરોડ નો પ્રોજેક્ટ મંજુર કરવા બદલ શુભેચ્છા અભિનંદન પાઠવતા માધવ ગૌધામના પ્રમુખ પ્રવિણભાઈ ખેની,સરપંચ ભુપતભાઈ ગોયાણી,પરવડીના અગ્રણીશ્રી પીનાકભાઈ ધામેલીયા,તેમજ મિલનભાઈ જોશી એ તા ૧૩/૨/૨૦૨૪ ના ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી મોડર્ન વિલેજ પરવડી ખાતે માધવ ગૌધામ ના મોભી પ્રવીણભાઈ ખેની ના નેતૃત્વ માં સર્વત્ર નેત્રદિપક જળ સંસાધન ક્ષેત્રે થયેલ બેનમૂન કામગીરી થી ખૂબ પ્રભાવિત સરકાર ના મંત્રી ઓએ ખુશી વ્યક્ત કરી હતી પરવડી ગામના વિકાસ માટે સુજલામ સુફલામ અંતર્ગત નવા તળાવ બનાવવા જુના તળાવ ઉડા ઉતારવા નવા મોટા ચેકડેમ બનાવવા માટે મંત્રી સાથે વિસ્તૃત પરામર્શ કર્યો હતો માધવ ગૌધામ ના મોભી એ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને પુષ્પગુંચ આપી સન્માન કર્યું હતું

Related Posts