ગારીયાધાર નાં પરવડી ખાતે સુરત પરમાર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના સહયોગથી શ્રી એમ.જે.પટેલ હાઇસ્કુલ અને શ્રીમતી એમ.એમ.આર. ખેની હાયર સેકન્ડરી સ્કુલ પરવડીમાં જરૂરિયાતમંદ બાળકોને ઉચ્ચ ગુણવત્તાના ૪૦૦ ફુલસ્કેપ બુકનું વિતરણ કરાયું હતું સ્થાનિક વિદ્યાર્થી ઓ અને વાલી ઓ દ્વારા પરમાર્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રત્યે આભાર વ્યક્ત કરાયો હતો
ગારીયાધાર નાં પરવડી ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ૪૦૦ ફુલ્સકેપ બુક ચોપડા વિતરણ કરાયા

Recent Comments