ગારીયાધાર ના પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે મહાનુભવો પધાર્યા
ગારીયાધાર ના પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે મહાનુભવો પધાર્યા અબોલ જીવો ની સેવા કરતી માધવ ગૌધામ પરિસર માં પધારેલ મહાનુભવો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા સંસ્થા ના મોભી પ્રવીણભાઈ ખેની સહિત ના ટ્રસ્ટી શ્રી ઓ એવમ કર્મચારી સ્વંયમ સેવકો મુંગા પશુ ઓની સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરતા નીતિનભાઈ બલર સુરત અગ્રણી ઉદ્યોગ રત્ન નવીનભાઈ ભીમાણી ફોમેક્ષ પ્રા.લી રાજકોટ રતીભાઈ ભેંસદડીયા તુલસી ડેવલોપર્સ ન્યુઝીલેન્ડ વિજયભાઈ પાર્થ ફાઇનાન્સ સુરત સહિત ના મહાનુભવો એ માધવ ગૌધામ સંસ્થાન માં થતી ગૌસેવા નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હિન્દૂ ધર્મ ના ચાર ધામો જેમ પંચમ ધામ તરીકે આકાર પામતા માધવ ગૌધામ દ્વારા પર્યાવરણ પ્રકૃતિ જીવદયા જળરક્ષા સહિત અનેક વિધ સેવા સમગ્ર માનવ સમાજ નહિ પણ દરેક જીવાત્મા ના કલ્યાણ નું કેન્દ્ર બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી
Recent Comments