fbpx
અમરેલી

ગારીયાધાર ના ફાચરિયા ઉદ્યમી ખેડૂત જગદીશભાઈ વાઘાણી એ કોઠાસૂઝ થી કૃષિ ક્ષેત્રે નમૂના રૂપ ખેતી બદલ “બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એનાયત

ગારીયાધાર ના ફાચરિયા ગામ ના સામાન્ય ખેડૂત પરિવાર ના ઉદ્યમી સાહસિક કૃષિ રત્ન જગદીશભાઈ મનુભાઈ વાઘાણી ને બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ થી સન્માનિત કરતા રાજ્ય ના સચિવ શ્રી ઓજગદીશભાઈ મનુભાઈ વાઘાણી પોતા ની કોઠાસૂઝ થી પોતા ની ખેતી ની ફાચરિયા ખાતે ખેતી માં કરેલ નમૂના રૂપ કૃષિ સંશોધન અને વૈજ્ઞાનિક અભિગમ ના આવિષ્કાર નો અભિગમ અપનાવી ને ગારીયાધાર તાલુકા નું ગૌરવ રાજ્ય સ્તરે રોશન કર્યું હતું  ગારીયાધાર તાલુકા કક્ષાએ બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ વર્ષ ૧૨૦૧૯-૨૦ એનાયત ગાંધીનગર ડી વી બારોટ સાહેબ ડાયરેકટર આત્મા યોજના મનીષ ભારદ્વાજ આઈ એ એસ ચેરમેન શ્રી  આઈ ડી ડબ્લ્યુ જી કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ ના વરદહસ્તે આધુનિક કૃષિ ના ઋષિ તરીકે કોઠાસૂઝ ઉન્નત થવા ના ઉપાયો બદલ એવોર્ડ ધન રાશિ પુરસ્કાર થી ગૌરવવંતું સન્માન મેળવ્યું સમગ્ર ખેડૂત સમાજ નું ગૌરવ વધાર્યું હતું 

Follow Me:

Related Posts