fbpx
અમરેલી

ગાવડકા ચોકડીથી રાધેશ્યામ હોટલ સુધી રોડની મરામત શરૂ અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીની મહેનત રંગ લાવી

તાજેતરમાં જ ચોમાસાની સીઝન શરૂ હોય અને રોડની હાલત ઘણાં સમયથી અત્યંત બિસ્માર બની ગઈ હોય, જેને લીધે મુસાફરોને વાહન ચલાવવામાં ભારે હાડમારી વેઠવી પડતી હતી, લોકોની સમસ્યાને ધ્યાને લઈ કોગી પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યપાલક ઈજનેર (નેશનલ હાઈવે ઓથો.) તથા અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને રોડની રજુઆત કરવામાં આવેલ હતી, જેને ધ્યાન લઈ તાત્કાલીક અસરથી રોડની મરામત શરૂ કરતા તાલુકા કોગી પ્રમુખ મનીષ
ભંડેરી દ્રારા કાર્યપાલક ઈજનેર (નેશનલ હાઈવે ઓથો.) તથા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીનો આભાર વ્યકત કર્યો હતો.

Follow Me:

Related Posts