સૌરાષ્ટ - કચ્છ

ગીરપંથકના યુવકને સાત સમંદર પાર વિદેશમાં પ્રેમ થયો

તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહિરે ફેસબુક સાઇટ થકી અમેરિકા સ્થિત યુવતી સાથે તાજેતરમાં લગ્ન કર્યા છે. તેમણે બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો અભ્યોસ કર્યો છે. ૨૦૧૪માં લંડનથી પરત સ્વણદેશ આવ્યાં બાદ તેઓ અહિં જાેબ કન્સલ્ટન્સીયનો વ્યિવસાય કરે છે. તેમણે ૨૦૧૯ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમિયાન અમેરિકા સિ્અહિત એલીઝાબેથ નામની યુવતિને ફ્રેન્ડ રીક્વેસ્ટણ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રીકવેસ્ટો એકસેપ્ટી થતાં તેમણે મેસેન્જડરમાં મેસેજ કર્યો હતો, જેનો રીપ્લાહય આવતા તેઓ વચ્ચેસ સામાન્યબ વાતચીતનો દોર શરૂ થયો હતો. દરમિયાન એક વખત બલદેવે યુવતી પાસે તેનો વોટ્‌સએપ નંબર માંગતા તેઓ બંનેએ એકબીજાને નંબર આપ્યામ હતા. ત્યારબાદ ઘણા દિવસો પછી એલિઝાબેથનો સામેથી અચાનક વોટસઅપમાં વીડિયો કોલ આવ્યો્‌ હતો.

ત્યાણરપછી છએક માસના સમયગાળા દરમિયાન તે બંને વચ્ચેય તેમના અભ્યા સ અને પરીવાર તથા તેના સંબંધી વાતચીતો થઇ હતી. આ વાતચીત દરમિયાન તેઓ બંનેને એકબીજા ઉપર લાગણી બંધાઇ હતી. જેમાં બલદેવે સામેથી તેને તેમની અંદર તેના માટે રહેલી પ્રેમની લાગણી વ્યણક્ત કરી હતી. ત્યા રે તેણીએ બલદેવની રહેણી-કહેણી, કલ્ચ્ર સહિતની બાબતો જાણવા અને વિચારવા માટે થોડો સમય માંગ્યો હતો. ત્યાલરબાદ થોડા સમય વિતી ગયા બાદ તેણીએ તેની બલદેવ પ્રત્યેથની લાગણી વ્યબક્ત કરી હતી. બાદમાં તેઓ બંનેએ પોત પોતાના પરીવારજનોને વાત કરી હતી. ત્યાયરબાદ એક વખત એલીઝાબેથએ તેના ભાઇ અને બહેન સાથે બલદેવની વાત કરાવી હતી જે સકારાત્મયક રહી હોવાથી તેણીના પરીવારજનો પ્રભાવિત થયા હતા. બાદમાં એલિઝાબેથે તેમની સાથે લગ્નહ કરવાનું નક્કી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી.

જેને તેમણે સ્વીેકારતાં પ્રથમ નિયમ મુજબ તેઓ બંનેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલિઝાબેથે ત્યાં આવી હિન્દુમ વિધિ મુજબ લગ્નર કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્વીબકારી તેમણે ગીર ખાતે થોડા સમય પૂર્વે તેઓ બંનેએ હિન્દુક સંસ્કૃબતિ મુજબ વિધિ-વિધાનથી લગ્ન કર્યા હતા. તેઓ બંનેએ પોતાની પ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. ત્યાનરબાદ તેમણે માતા તથા બહેનને તેમની પ્રેમ કહાનીની સંપૂર્ણ વાત કરી હતી. જેથી તેમના પરીવારજનોએ એલીઝાબેથ સાથે વાતચીત કરી ત્યોરે તેમણે પ્રભાવિત થઇ લગ્ની કરવાની સહમતિ આપી હતી. જે તેમની મિત્રતા પ્રેમ સુધી પહોંચી અને ત્યાંમથી દાંપત્ય્‌ જીવન સુઘી પહોંચવામાં ટર્નિંગ પોઇન્ટથ સાબિત થઇ હતી. બલદેવે અમને જ્યારે વાત કરેલી ત્યાારે અમે એક જ વાત કહેલી કે તારી ખુશીમાં અમારી ખુશી છે. જ્યારે અમે એલીઝાબેથ સાથે વાતચીત કરી ત્યાયરે તેણીએ પ્રથમ પ્રશ્ન કરેલો કે હું તારી સાથે લગ્ન કરી તને અમેરિકા લઇ જાઉ તો તારી માતાનું શું? જે સવાલે તેણીમાં રહેલી અખૂટ લાગણીઓનો પરીચય કરાવતા અમે લગ્નઉ માટે સહમતિ આપી હતી. એલિઝાબેથમાં પરીવાર ભાવનાની લાગણી અપરંપાર છે, જેની અમને અનુભુતિ થઇ રહી છે. આમ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની સાઇટો ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. એવા સમયે ગીર પંથકના યુવાનની ફેસબુક સાઇટના માધ્યમથી શરૂ થયેલી મિત્રતા પ્રેમમાં અને ત્યાં થી આગળ વઘીને દાંપત્યી જીવન સુધી પહોંચી છે.

Follow Me:

Related Posts