ગુજરાત રાજ્યના ગીર માંથી એક અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ગીર અભયારણ્યના સરહદી વિસ્તારમાં સિંહ સિંહણની લડાઈનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં સિંહ સિંહણની લડાઈના દ્રશ્યો કેદ થયા હતા. સિંહ સિંહણની લડાઈ લીધે ઘણા વાહનો પણ થંભી ગયા હતા. આ લડાઇમાં સિંહણ પણ સિંહ પર હાવી થવાનો પ્રયાસ કરે છે. સિંહ અને સિંહણ મેટિંગને લઇને આમને સામને થયાનું અનુમાન લગાવી રહ્યા છે.
ગીર અભયારણ્યના સરહદી વિસ્તારમાં સિંહ સિંહણની લડાઈનો વિડીયો વાયરલ

Recent Comments