ગીર-આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધીને ૧૨૦૦ થઇ

વનરાજનું સામ્રાજ્ય મોટું થયું : ગીર,ગીરનાર, મિતિયાણા અને પાણીયા જેવા અભયારણ્ય વિસ્તારોમાં સિંહની વસ્તી છે : ૨૦૨૨ની સિંહોની વસ્તી દરમિયાન કેટલાય સિંહ બાળ ધ્યાનમાં આવ્યા : દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહની વસ્તીમાં ૩૮ ટકાનો વધારો નોંધાયો : ૨૦૨૦માં દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૧૦ સિંહ હતા અને ૨૦૨૨માં આ સંખ્યા વધીને ૧૫૦ થઇ છે.
Recent Comments