વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકા સેવા સદન પંચાયત કચેરી માં ફક્ત અરજદાર ના કામ કરવાને બદલે ગપા મારતા અધિકારીઓ જોવા મળી રહ્યા છે. તેમજ તાલુકા વિકાસ અધિકારી ના કેબીન ને જાણે કોઈ બે નંબર ના કામ સાલતા હોય તેમ તમાંમ બારી દરવાજા ને બડદા થી ઢાંકી દેવામાં આવ્યા છે. તાલુકા વિકાસ અધિકારી ના હોફિસ મા એવાતે કયા કામ થય રહ્યા છે કે તેને પડદા થી ઢાંકવામાં આવ્યા છે. ગીર ગઢડા તાલુકા સેવા સદન મા હંમેશા અરજદારોને ધરંમના ધક્કા ખાવા પડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ આળશઅધિકારીઓ ના લીધે અરજદાર ને ફક્ત એકજ જવાબ મળી રહ્યો છે કનેક્ટીવીટી નથી કનેક્ટીવીટી ફક્ત એક બહાનું છે અધિકારીઓ ને તે જોવાનું રહ્યું. વાવાઝોડું અને કોરોના મા આરામ ની આદત પડી ગઈ છે. તેમાં પણ અરજદારો જ્યારે નાના મોટા નેતા ઓ ને ફોન કરી જાણ કરે એટલે અધિકારીઓ ફક્ત કનેક્ટીવીટી નુ બહાનુ કાઢી નેતા ઓ ને પણ ગેર માર્ગે દોરી રહ્યા છે અધિકારીઓ ના સગા સંબંધી ઓ ના કામ તાત્કાલિક થાય છે ત્યારે કનેક્ટીવીટી ક્યા જાય છે ઘણા એવા અરજદાર છે જેણે આરટીઆઇ એકટ હેઠળ માહિતી ઓ પણ માગેલ છે પરંતુ અમુક ટકા માહિતી આપવામાં પણ આવતી નથી તેવા અરજદારો માથીસુરઉઠવા પામ્યા છે. ગીર ગઢડા તાલુકા મા અધિકારી રાજ ક્યારે ખતમ થાસે જોવાનું રહ્યો
ગીર ગઢડા તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓને રામના રાજ

Recent Comments