fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીર સોમનાથના ઉનામાં ભારે પવન સાથે વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજાેય વાવાઝોડુ તોફાની બન્યું છે. જે હવે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે. જેમાં વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. બિપરજાેય વાવાઝોડાની અસર ગીર સોમનાથના ઉના શહેરમાં જાેવા મળી છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહી વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. ગીર સોમનાથના નજીકના દરિયામાં ઉંચા મોજા આવી રહ્યા છે. જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે.

Follow Me:

Related Posts