ગીર સોમનાથના તાલાલામા રવિવારે સવારે ૮.૧૮ કલાકે એક ભૂકંપનો આંચકો આવ્યો હતો. તાલાલામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલથી ૧૨ કિમી દૂર નોંધાયું હતું. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૮ નોંધાઈ હતી. સદનસીબે કોઈ પ્રકારની જાણ હાનિ કે નુકસાન ના સમાચાર નથી.
ગીર સોમનાથ જિલ્લામાં સવારે ૨.૮ તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Recent Comments