ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો તાલાલામાં બપોરે ૨.૪૭ કલાકે ૩.૫ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. તલાલાથી ૧૩ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આ ભૂકંપના આંચકમાં કોઈ પ્રકારની જાનહાની પણ થઈ નથી.
ગીર સોમનાથ જિલ્લામાં ૩.૫ ની તીવ્રતાનો આંચકો

Recent Comments