ગુજરાત

ગુજકોમાસોલ નું ટર્ન ઓવર ૧૬૨૬.૯૪ કરોડ હતું જે દિલીપભાઈ સંઘાણીએ ચાર્જ સંભાળ્યા પછી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૪૭૦૦ કરોડ સુધી પહોંચ્યું

ગાંધીનગર ગુજકોમાસોલ ફેડરેશનની ચૂંટણી થઈ અને માન સહકાર શિરોમણી ચેરમેનશ્રી દિલીપ સંઘાણી એ સંસ્થાનું કામકાજ સંભાળ્યું. વર્ષ ૨૦૧૭ માં ચાર્જ સંભાળ્યા બાદ આજદિન સુધી થયેલ કામગીરીનું તુલનાત્મક વિવરણ અગાઉના વર્ષ ૨૦૧૬-૧૭ માં ગુજકોમાસોલ નું ટર્ન ઓવર ૧૬૨૬.૯૪ કરોડ હતું જે દિલીપભાઈ સંઘાણીએ ચાર્જ સંભાળ્યા પછી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૪૭૦૦ કરોડ સુધી વધારેલ છે.અગાઉના વર્ષોમાં 12% થી 15% ડિવિડન્ડ ચુકવવામાં આવતું જે શ્રી દિલીપભાઈ સંધાણીએ ચાર્જ સંભાળ્યા પછી છેલ્લા ચાર વર્ષથી 22% ડિવિડન્ડ ચુકવવામાં આવે છે.

Related Posts