ગુજરાતની ગૌરવ સમાન ગજેરા સંકુલમાં રાજકોટનાં ડો.વાઝાએ ગુરુપૂર્ણીમાં અવસરે વેબિનાર આપ્યો
પ્રાચીન-અર્વાચીન તથા આધુનિક યુગમાં પણ વિકાસ તથા સફળતા મેળવવા માટે રોલ-મોડેલ ગુરુ હોવા જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે – પ્રો.ડો.ઈરોસ વાઝા.
ગયા વર્ષે કોરોના મહામારીમાં પણ અમોએ અમેરિકા,સ્વિાટઝરલેન્ડુ,લંડન,બેંગકોક,રાજકોટ વિગેરે સ્થ ળો તથા દેશ-વિદેશના તજજ્ઞો ઓલાઈન વેબિનાર માટે આમંત્રિત કર્યા હતા જે ચાલુ સાલે પણ આરંભાયેલ છે.
મનસુખભાઈ ધાનાણી-નિયામક. અમરેલીના શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલી ખાતે ગુરુપૂર્ણીમાં ઉજવણીના ભાગરૂપે રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિ.ના ડો.ઈરોસ વાઝાએ ભભ સફળતા માટે ગુરુની ભૂમિકા વિષય પર મંત્રમુગ્ધત વેબિાર યોજાયો હતો જેમાં ડો.પ્રો.ઈરોસ વાઝાએ ગજેરા સંકુલની વિદ્યાર્થીનીઓને પ્રાચીન, અર્વાચીનથી લઈને આધુનિક સમયમાં જીવનના વિકાસ તથા સપનાઓ સાકાર કરવા રોલ-મોડેલ સમાન ગુરુનું હોવું જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય છે તેમ જણાવ્યું હતુ. આ તકે ગજેરા સંકુલમાં પારદર્શિતા,પ્રામાણિક તથા નિષ્ઠાપૂર્વક નિયામક તથા ટ્રસ્ટીવ તરીકે સેવા આપતા નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યુંે હતું કે વિદ્યાર્થીનીઓનો આત્મેવિશ્વાંસ ટકાવી રાખવા અમારા દ્રારા ગયા વર્ષે કોરોના મહામારીમાં પણ અમેરિકા, સ્વિિટઝરલેન્ડ , લંડન, બેંગકોક, હોંગકોંગ, રાજકોટ વિ.એથી તજજ્ઞોને ઓનલાઈન વેબિનાર, સેમિનાર તથા ફેકલ્ટીર ડેવલપમેન્ટા માટે આમંત્રિત કરાયા હતા જે ચાલુ સાલે પણ આરંભાયેલ છે. આશરે 7000 (સાત હજાર ) વિદ્યાર્થીનીઓની ધો.1 થી અનુસ્નાનાતક કક્ષા સુધીની વિદ્યાશાખાઓમાં પૂર્ણ શિક્ષણ,ડેઈલી ટેસ્ટે,કવાર્ટરલી
ટેસ્ટ(,રીપીટેડલી વિ.નું ઓનલાઈન સફળતાપૂર્વક સંચાલન કરીને કોરોના મહામારીમાં પણ નિયામક મનસુખભાઈ ધાનાણીએ આશરે જુદી-જુદી વિદ્યાશાખાઓમાં પ0 (પચાસ ) વિદ્યાર્થીઓને યુનિવર્સિટીકક્ષાએ મેડલ્સર પ્રાપ્ત કરાવવામાં મહત્વણની પ્રામાણિક ભૂમિકા ભજવી છે તે બદલ ગજેરા સંકુલનાં સ્થાલપક પ્રમુખ, કેળવણીકાર વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા,ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી,સેકે્રટરી બાબુભાઈ સાકરીયા, કેમ્પિસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ, વલ્લણભભાઈ રામાણી વિ.એ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યામ હતા, સમગ્ર વેબિનારનું સંકલન તથા સંચાલન પ્રો.હરેશ બાવીશીએ કર્યુ હતું.
Recent Comments