ગુજરાત

ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની બદલી નો દૉર જારીરાજ્ય સરકારે ૧૦ આઈએએસ અધિકારીઓની બદલીનો ઓર્ડર કર્યો

ગુજરાત રાજ્ય સરકાર દવર મંગળવારે વધુ ૧૦ ૈંછજી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રત્નકંવર, સુજીત કુમાર, શ્વેતા તિઓટીયા, કેડી લાખાણી, એસ.કે.મોદી, એન.એન.દવે, એસ.ડી.ધાનાણી, એનવી ઉપાધ્યાય, લલિત નારાયણસિંઘ સંધુ અને બી.જે.પટેલનો સમાવેશ થાય છે. જેમાં એસ.કે.મોદીને નર્મદાના અને એસ.ડી.ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
એસ.કે.મોદીની નર્મદાના કલેક્ટર તરીકે નિયુક્તિ
ડો.આર.એચ.ગઢવીને સાબરકાંઠાના કલેક્ટર તરીકે નિયુક્તિ
ભાવનગર મનપાના કમિશનર બન્યા ૈંછજી સુજીતકુમાર
એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિયુક્તિ
નૈમેશ દવેની વલસાડના કલેક્ટર તરીકે નિયુક્તિ
કે.ડી.લાખાણી શ્રમ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્તિ
સહકારી મંડળીના રજીસ્ટ્રાર તરીકે એન.વી.ઉપાધ્યાયની નિયુક્તિ
ઉર્જા વિકાસ નિગમના ડાયરેક્ટર તરીકે સ્વેતા તીઓટિયાની નિયુક્તિ
ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બી.જે.પટેલની નિયુક્તિ
લલિત નારાયણસિંઘની સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ

Related Posts