fbpx
ગુજરાત

ગુજરાતમાં ગમે ત્યારે ૧૨ હજારથી વધુ જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત થશે

પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. આજે સાંજ સુધીમાં ગુજરાત પોલીસ ભરતીમાં નવી ભરતી જાહેર થશે. ૧૨ હજારથી વધુ જગયાઓ પર ભરતી જાહેર થશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં ૧૨ હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં ૧૨ હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે.

નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે. ગુજરાત પોલીસમાં આગામી સમયમાં ૧૨,૦૦૦ નવી ભરતી થશે. જેમાં નવા ૫૯૭ ઁજીૈંની ભરતી કરવામાં આવશે. જ્યારે ૬૬૦૦ કોન્સ્ટેબલ સહિત જીઇઁની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૩૩૦૨ પોસ્ટ પર ભરતી કરાશે, તો જીઇઁની ૧૦૦૦ પોસ્ટ અને જેલ સિપાહીની ૧૦૧૩ પોસ્ટ પર ભરતી કરાશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts