અમરેલી

ગુજરાતમાં બીટી કપાસની નવી ટેકનોલોજીને મંજૂરી આપવામાં આવે : બાવકુભાઇ ઉંધાડ

અમરેલી રહયા ના પૂર્વ કેબિનેટ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઇ ઉંધાડ દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી રજુઆત ગુજરાતમાં બીટી કપાસની નવી ટેકનોલોજીને મંજૂરી આપવા માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યા પ્રમાણે દેશમાં ગુજરાત રાજ્યએ કૃષિ અને બિયારણ ઉદ્યોગમાં સારી પ્રગતિ કરી છે. કૃષિક્ષેત્રે આધુનિકતા સાથે ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે હાલમાં કપાસના ઘટતા વાવેતર વિસ્તાર અને જીનિંગ ઉદ્યોગની કથળતી સ્થિતિને ધ્યાને લઇ કપાસના વધુ જરૂરી છે ઉત્પાદન આપતા બિયારણ બાબતે બીટી કપાસની નવી ટેકનોલોજી બાબતે નિર્ણય લેવો ખૂબ જરૂરી છે અન્ય વિકસિત બિયારણો થી મબલખ ઉત્પાદન મેળવતા દેશો ની તુલનાએ વર્તમાન સમયમાં દેશ તથા રાજ્યમાં કપાસના વાવેતરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેથી રાજ્યના ગ્રામીણ ખેડૂતોની સ્થિતિ, કપાસની ખેતી આધારિત ઉદ્યોગોની સ્થિતિ વગેરેને ધ્યાને લઇ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તે દુરંદેશી પૂર્વક ની રજુઆત કરાય હતી સંશોધન ક્ષેત્રે નવીનતમ સર્ટીફાઇડ બિયારણ ને મંજૂરી માટે સરકાર માં રજુઆત ખેડૂત અને ઉદ્યોગ ના આવતા ભવિષ્ય ની ચિતા વ્યક્ત કરતા ઉઘાડ ની આ રજુઆત ને સર્વત્ર ખેડૂતો અને જીનીગ ઉધોગ નું સમર્થન મળી રહ્યું છે ત્યારે સરકાર આ હકારાત્મક અભિગમ નો સુખદ ઉકેલ લાવે તેવી માંગ 

Related Posts