રાજ્યભરના ૧૬૪ ્ર્ડ્ઢંની બદલીના આદેશ
લોકસભાની ચૂંટણી પહેલા ્ર્ડ્ઢંની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આદેશ રાજ્યભરના ૧૬૪ ્ર્ડ્ઢંની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. ્ર્ડ્ઢંની બદલી અંગે સત્તાવાર યાદી જાહેર જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અગાઉ સરકારી અધિકારીઓની બદલીની મોસમ ખીલી છે. રાજ્યભરના ૧૬૪ ્ર્ડ્ઢંની બદલીના આદેશ કરી તેમને અન્ય સ્થળે ફરજ સોંપવામાં આવી છે. જ્યારે ૧૯ અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. પંચાયત વિભાગે હાલ આ બદલીના આદેાશ આપ્યા છે.
Recent Comments