ભાવનગર શિશુવિહાર. માં ગુજરાતી ભાષાના વ્યાકરણ તજજ્ઞ ડૉ.અરવિંદભાઈ ભાંંડારીની ઉપસ્થિતિમાં તારીખ 3 ના રોજ બુધસભાની 2033 ની બેઠક મળી. જેમાં ડૉ.અરવિંદભાઈ ભાંંડારી એ ભાષા સંવર્ધન અને કાવ્યશાસ્ત્રનો વિકાસ વિષય પર ઉદ્દબોધન આપ્યું. ડૉ.ઉમાકાન્ત રાજ્યગુરુ ભાષા શાસ્ત્ર, વ્યાકરણ અને સંધિ જોડણી ના નિયમો વિશે વાત કરી. ડૉ. વિનોદ જોશી પ્રવર્તમાન ભાષા અને તેના નિયમો, તેનો કવિતામાં વિનિમય અંતર્ગત ઉદબોધન આપ્યું. કાર્યક્રમમાં નલીનભાઈ પંડિત, હિરેનભાઈ ભટ્ટ, પરેશભાઈ ત્રિવેદી અને છાયાબેન પારેખ અનેક સર્જકોએ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રસપ્રદ બની રહ્યો. બહોળી સંખ્યામાં સર્જકો અને ભાવિકોએ હાજર રહી.બુધસભાને વધુ જીવંત બનાવી સમગ્ર બુસભાનું સંચાલન ડૉ.માનસીબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું.આ બુધસભા રસપ્રદ રહી.
ગુજરાતી ભાષાના વ્યાકરણ તજજ્ઞ ડૉ.અરવિંદભાઈ ભાંંડારીની ઉપસ્થિતિમાં શિશુવિહાર ની બુધસભા ની ૨૦૩૩ મી બેઠક યોજાઇ

Recent Comments