ગુજરાત કરણી સેનાના ના આગેવાનને રાજુલા વિસ્તારમાં તમામ સમાજો સાથે સારોસંબંધ ધરાવતા અને મળતાવડા સ્વભાવના ક્ષત્રિય આગેવાન સાગરભાઇ ડાભીયા આગામી વિધાનસભાની ચૂંટણીમાં કરણી સેનાના અને તમામ સમાજના સાથ સહકારથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજુલા જાફરાબાદ માં આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટીમાંથી ઉમેદવારી કરે છે અને સાગરભાઇ આ વિસ્તારમાં એક સોનલ માના ભક્ત છે અને સાધુ સંતો સારણ ગઢવી કલાકારો સાથે પણ મોટા પ્રમાણમાં બહોળો સંબંધ ધરાવતા હોય અને લોકોમાં સારી એવી લોક સાહના ધરાવે છે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં અનેકવાર કાઠી ક્ષત્રિય સમાજ ચૂંટણી જીત્યો છે તો ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ કાઠી સમાજની અવગણના કરતા હોય તો આગામી દિવસોમાં સાગરભાઇ ડાભીયા રાજુલા વિધાનસભાની ચૂંટણી માં ઉમેદવારી કરશે લોકો ની સેવા કરવા કટિબદ્ધ થયા છે તેમ મહેન્દ્ર ભાઈવરૂ ની યાદી માં જણાવ્યું છે.
ગુજરાત કરણી સેનાના આગેવાન સાગરભાઇ ડાભીયા આગામી રાજુલા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે

Recent Comments