ખુશાલી સાથ જણાવતા આનંદ થાય છે કે તા.૦૬-૦૧-૨૦૨૧ ને બુધવાર ના રોજ બગસરા ખાતે શ્રી રામેશ્વર મહાદેવ નાં મંદિર નાં પટાગણ માં કર્મકાંડી ભૂદેવો ની મિટિંગ રાખવા માં આવી હતી જેમાં બગસરા તથા બગસરા તાલુકા નાં ગામડા માંથી પૂજ્ય ભૂદેવો ની એકતા સંગઠન કરેલું અને સમાજ ને ધર્મ કાર્ય તરફ ની પ્રેરણા આપેલ આ મિટિંગ માં શાસ્ત્રી રાજુભાઈ ઠાકર તેમજ હાર્દિક ભાઈ જોશી તેમજ તમામ વિધવાન ભૂદેવો એ હાજરી આપી
ગુજરાત કર્મ કાંડ મંચ બગસરા દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ નાં મંદિર નાં પટાગણ માં કર્મકાંડી ભૂદેવો ની મિટિંગ રાખવા માં આવી

Recent Comments