ગુજરાત કોંગ્રેસ ના કાર્યકરી પ્રમુખ બનવા ની સાથે રાજુલા ના ધારસભ્ય દ્વારકાધીશ ના દર્શને પહોંચ્યા અને દ્વારકા ધીશ ની પૂજા અર્ચના કરી
કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ નો તાજ અમરીશ ડેર ના ફાળે આવતા અમરીશ ડેર દ્વારકા નિજ મંદિરે પહોંચ્યા હતા અને જણાવ્યું કે કુશળ રાજનીતિજ્ઞ એવા શ્રી દ્વારકાધીશ ને નિજ મંદિરમાં પ્રાર્થના કરી કે અમારા માટે પણ જન-હિતાર્થ સંઘર્ષ કરવાનો સમય છે ત્યારે આપના આશીર્વાદથી બધાજ ની માનમર્યાદા સાથે “સંઘર્ષ યોગ્ય દિશામાં” થાય એવા રૂડા આશીર્વાદ આપજો.ની દ્વારકા મંદિર માં પ્રાર્થના કરી નું જણાવ્યું
સાથે અમરીશ ડેર દ્વારા પક્ષના શિર્ષ નેતૃત્વનો અને ખાસ આહીર સમાજ ના આગેવાનો નો કે મોટી જવાબદારી વહન કરવા માટે મારા પર વિશ્વાસ મુક્યો.તેંનો આભાર માન્યો હતો
Recent Comments