અમરેલી

ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાન અને વરિષ્ઠ એડવોકેટ શ્રી વિસામણબાપુ વાળાનું સન્માન કરી

ગુજરાત ક્ષત્રિય સમાજના આગેવાન અને વરિષ્ઠ એડવોકેટ શ્રી વિસામણબાપુ વાળા એ આયુષ્ય ના 100 વર્ષ પૂર્ણ કરતા ભગવાન શ્રી શ્યામ બાપાની મૂર્તિ અર્પણ કરી શાલ ઓઢાડી શ્રી વિસામણ બાપુ વાળા નું સન્માન કરી ને  ભગવાન શ્રી શ્યામ સુંદર વિસામણ બાપુ ને ખુબજ સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે તેવી શુભેચ્છા પાઠવી ને અમરેલી જીલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના પુર્વ ચેરમેન અને ક્ષત્રિય આગેવાન શ્રી ટીકુભાઈ વરૂ એ આશીર્વાદ લીધા હતા

Related Posts