fbpx
અમરેલી

ગુજરાત ના રાજકારણ માં”નવાજુની”ના એંધાણ / ગુજરાત રાજ્ય ના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રદેશ કોંગ્રેસના પીઢ આગેવાન નવીનચંદ્ર રવાણીના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા

ગુજરાત ના રાજકારણ માં”નવાજુની”ના એંધાણ:-આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેના ચોકઠાં અત્યાર થી જ ગોઠવાવા લાગ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય ના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રદેશ કોંગ્રેસના પીઢ આગેવાન નવીનચંદ્ર રવાણી ના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હોય ગુજરાત ના આ બન્ને રાજકીય ચાણક્યો ની મુલાકાત અંગે અનેક વિધ કયાસ લગાવવામાં આવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે આ ચર્ચા દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ ના ચેરમેન યોગેશભાઈ રવાણી, કિશોરસિંહ સોલંકી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts