ગુજરાત

ગુજરાત પોલીસે કિંમતી સમાન ચેરવી લેતો ડેમોસ્ટેશન કરી ચેતતા નર સદા સુખીનો એક સુંદર સદેશ આપ્યો

ગુજરાત પોલીસ નો અમદાવાદ ભદ્રકાળી વિસ્તારમાં નવતર પ્રયોગ દિવાળીની ખરીદીમાં મશગુલ બની ભીડ ભાડમાં ખરીદી કરતી મહિલા ઓના નાના બાળકો અને અનેક યુવક યુવતીના મોબાઈલ સહિત કિંમતી સમાન ચેરવી લેતી ગુજરાત પોલીસે જનતાની આંખ ઉધાડવા નવતર પ્રયોગ કર્યો. ચેતતા રહોની શીખ આપતો આ નવતર પ્રયોગ અમદાવાદના અતિ ભીડ ભાડ વાળા ભદ્ર વિસ્તારની માર્કેટમાં દિવાળીની ખરીદી કરતા લોકોના મોબાઈલ કિંમતી સરસમાન ચિફ્ટ પૂર્વક ખુદ અમદાવાદ પોલીસે ચેરવી ડેમોસ્ટેશન કરી ચેતતા નર સદા સુખીનો સુંદર સદેશ આપ્યો.

અમદાવાદ પોલીસ દ્વારા અતિ ભીડભાડ ધરાવતા ભદ્ર બજારમાં “ચેતતા નર સદા સુખી”નો આ સદેશ સમગ્ર ગુજરાતના દરેક શહેરમાં એક શીખ છે ભીડ ભાડમાં દિવાળીની ખરીદી કરતા શહેરીજનો આમ નાગરિકો એ પોતાના મોબાઈલ કિંમતી સરસમાન અને બાળકોનું ધ્યાન રાખવા ડેમોસ્ટેશન કરાયું ચેતતા નર સદા સુખી જાગૃત બનો ચચેત રહો સુખી રહો સમાલત રહોનો સુંદર કાર્યક્રમ અમદાવાદ ખુદ પોલીસે ત્રીસ મિનિટ કર્યો હતો. ત્રણ બાળકો માતા ખરીદી માં મશગુલ રહેતા પોલીસે ચિફ્ટ પૂર્વક ચેરવી લીધા અને અનેક યુવકો યુવતી ઓના મોબાઈલ ચેરવી લીધા હતા. એ ચીજો મૂળ વ્યક્તિ ઓને પરત આપી ચેતતા નર સદા સુખીનો એક સુંદર સદેશ આપતી શીખ આપી હતી.  

Related Posts