ગુજરાત પ્રદૂષણ નિયંત્રણબોર્ડ દ્વારા ગણેશ ઉત્સવ દરમ્યાન કુદરતી જળાશયો ખાતે પ્રદૂષણન કરવા અપીલ કરાઇ
સમગ્રભાવનગરજિલ્લામાંઆગામીગણેશોત્સવનીઉજવણીકરવામાંઆવનારછેત્યારેગુજરાતપ્રદૂષણનિયંત્રણબોર્ડદ્વારાઇકોફ્રેન્ડલીગણેશોત્સવઉજવીનેજળાશયોનેપ્રદૂષણમુક્તરાખીવાઆહવાનકરેલછે. નદી-નાળા-દરિયાજેવાકુદરતીજળાશયોનેઇકોફ્રેન્ડલીગણેશોત્સવદરમિયાનપ્રદૂષણમુક્તરાખવાજાહેરજનતાનેચોક્કસબબાતોધ્યાનેલેવાઅંગેજરૂરીમાર્ગદર્શીકાબહારપડાઇછે.
જેમાંપ્લાસ્ટરઓફપેરીસથીબનાવેલમૂર્તિઓનેકુદરતીજળાશયોમાંવિસર્જનકરીશકશેનહીં. આથીપાણીમાંઆસાનીથીઓગળીજાયતેવીમાટીનીઇકોફ્રેન્ડલીમૂર્તિઓજકુદરતીજળાશયોમાંવિસર્જિતકરીશકાશે. પ્લાસ્ટરઓફપેરીસથીબનાવેલમૂર્તિઓનાવિર્જનમાંપડતીમુશ્કેલીઓનેધ્યાનેલેતાગણેશઉત્સવમંડળોએભાવનગરઅનેકુદરતીજળાશયોનેપ્રદૂષણથીબચાવવાઆવીમૂર્તિઓનીસ્થાપનાટાળવીજોઇએ. ગણેશઉત્સવમંડળોએ “શ્રધ્ધારાખીએમોટી, મૂર્તિરાખીએનાની”નાંસૂત્રનેઅનુસરીનેનાનીસાઇઝનીઇકોફ્રેન્ડલીમૂર્તિઓનીસ્થાપનાકરવીજોઇએ. મૂર્તિઓનાંરંગોમાંકેમિકલ્સનોઉપયોગટાળીકુદરતીરંગો, મટીરીયલ્સનોઆગ્રહરાખવોજોઇએ. માળા, કપડાં, થર્મોકોલજેવીસાજસજાવટસાથેમૂર્તિઓનુંવિસર્જનનકરીએ. શ્રધ્ધાળુઓઆવાતયાદરાખોજોપર્યાવણનેઆપણેમાનનઆપીએતોઆપણેભગવાનનેક્યારેયમાનનઆપીશકીએ. નદી-નાળા-દરિયાજેવાકુદરતીજળાશયોનેરાખીએસાફતોવિઘ્નહતાંકરેમાફ. આવોઆગણેશોત્સવનીપર્યાવરણનેઅનુરૂપઇકોફેન્ડલીઉજવણીનોસંકલ્પકરીએજેથીસૃષ્ટિપરનીજીવસૃષ્ટિતોખરીપણખુદભગવાનપણખુશથઇજાય. વિસર્જનસ્થળઉપરકોઇજાતનીસામગ્રીનેનબાળીએ. સરકારશ્રીનીદ્વારાઆપવામાંઆવતીતમામમાર્ગદર્શિકાનુંપાલનકરીએ.
ભાવનગરજીલ્લાનીજાહેરજનતાનેપર્યાવરણનેનુકશાનનથાયઅનેગણેશોત્સવનાંતહેવારનેઇકોફ્રેન્ડલીઉજવણીનોસંકલ્પકરવાનોસૌનેસહકારનીઅપેક્ષાએગુજરાતપ્રદૂષણનિયંત્રણબોર્ડદ્વારાઅપીલકરવામાંઆવેલછે.
Recent Comments