ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલ દવારા ગુજરાત કૉંગ્રેસ લીગલ સેલ ના મંત્રી તરીકે એડવોકેટ નિશીત પટેલ ની નિમણૂક કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લા કૉંગ્રેસ લીગલ સેલ ના ચેરમેન તરીખે ખ્યાતનામ અને સિનિયર એડવોકેટ અશ્વિનભાઈ ગોહિલ ની નિમણૂક કરવામાં આવેલ છે સમગ્ર અમરેલી જિલ્લા માં ભારે લોક ચાહના ધરાવતાસિનિયર એડવોકેટ અશ્વિનભાઈ ગોહિલ અને એડવોકેટ નિશીત પટેલ ની નિમણૂક થતા કૉંગ્રેસ પક્ષ માં હર્ષ ની લાગણી છવાઈ ગય છે અશ્વિનભાઈ અને નિશીત પટેલ ની નિમણૂક ને અમરેલી જિલ્લા માં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે વ્યવસાહિક અને સામાજિક રીતે બહોળો ચાહક વર્ગ ધરાવતા સરળ સ્વાભવ હોવાને કારણે અમરેલી જિલ્લામાં માં બોહોળુ મિત્ર વર્તુળ અને ઉમદા વ્યક્તિત્વ ની છાપ ધરાવે છે આ નિમણૂક ને અમરેલી ના ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત વિધાનસભા વિરોધ ના નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય અમરીશભાઈ ડેર ધારાસભ્ય પ્રતાપભાઇ દૂધાત અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડિ કે રૈયાણી સહિત ના અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના અગ્રણીઓએ આવકારેલ છે
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલ દવારા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલ ના મંત્રી તરીકે એડવોકેટ નિશીત પટેલઅમરેલી જિલ્લા કૉંગ્રેસ લીગલ સેલ ના ચેરમેન તરીખે સિનિયર એડવોકેટ અશ્વિનભાઈ ગોહિલ ની નિમણૂક કરવામાં આવેલ છે

Recent Comments