અમરેલી

ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલના અઘ્ય‍ક્ષ સ્થાને શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબનો સન્માન સમારોહ યોજાયો

અમરેલી ખાતે શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ દ્વારા ચેરમેનશ્રી,વતનના રતન, કેળવણીકાર વસંતભાઈના માર્ગદર્શન હેઠળ કેન્દ્રી યમંત્રીશ્રી માન.પરશોતમભાઈ રૂપાલા સાહેબનો સન્મા્ન સમારોહ ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્યરક્ષ સી.આર.પાટીલના અઘ્યઈક્ષ સ્થાઠને યોજાયો હતો. આ સન્માાન સમારોહ રાજયના કેબીનેટમંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાના ઉદઘાટક પદે તથા સાંસદ નારણભાઈ કાછડીયા,એનસીયુઆઈના ચેરમેન દિલીપ સંઘાણી,ધારાસભ્ય‍ રાઘવજી પટેલ,જે.વી.કાકડીયા,જિ.પં.પ્રમુખ રેખાબેન મોવલીયા,જિલ્લાઘ ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, નગરપાલીકા પ્રમુખ મનીષાબેન રામાણી, પૂર્વ ધારાસભ્યરશ્રી બાવકુભાઈ ઉંધાડ,વી.વી.વઘાસીયા,ડો.ગિરીશ ભીમાણી,કાળુભાઈ વિરાણી, ડો.ભરતભાઈ કાનાબાર,હિરેન હીરપરાના મુ.મહેમાન પદે યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિેત સૌનું શબ્દોટથી સ્વાસગત ચેરમેન,કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ કર્યુ હતુ તથા કેન્દ્રી યમંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા,પ્રદેશ ભાજપ અઘ્યયક્ષ સી.આર.પાટીલ,ઉદઘાટક કેબીનેટમંત્રી પરશોતમભાઈ રૂપાલા,ધારાસભ્યઈશ્રી સાંસદ નારણભાઈ કાછડીયા, જે.વી.કાકડીયા, રાઘવજી પટેલને સરદાર પટેલની પ્રતિમાં આપીને સન્માેનીત કર્યા હતા. આ તકે કેળવણીકાર, ગજેરા વિદ્યાભવનના મેને.ટ્રસ્ટી  ચુનીભાઈ ગજેરા,એડમિનિસ્ટ્રે ટીવ ઓફિસરશ્રી ડો.એકતાબેન ગજેરા એ ઉપસ્થિંત સૌનું સન્માીન કર્યુ હતું. આ તકે સમારોહના અઘ્યલક્ષ સી.આર.પાટીલ, ધારાસભ્યજ રાઘવજી પટેલ, ઉદઘાટક કેબીનેટમંત્રીશ્રી માન. જયેશભાઈ રાદડીયા,રાષ્ટ્રી ય સહકારી આગેવાન એન.સી.યુ.આઈ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી વિ.એ વકતવ્ય, આપીને શ્રી રૂપાલા સાહેબના સન્મા નને આવકારીને વસંતભાઈ ગજેરાની સેવા પ્રવૃતિને બીરદાવી હતી તથા સન્માુનિત કેન્દ્રીસયમંત્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબે પોતાના સન્માતનના પ્રત્યુ્તરમાં જણાવ્યું  હતુ કે કોરોના જોરિયર્સની ઉપસ્થિવતીમાં મારૂ સન્મામન થવું એ મારા સદભાગ્યહ છે અને એ માટે હું શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ  હોસ્પિુટલના સ્ટાવફને વંદન કરૂ છું. તથા વસંતભાઈ ગજેરાને અભિનંદન આપુ છું. આ તકે સુરતના અગ્રણી ઉદ્યોગપતિશ્રી પૂર્વધારાસભ્યેશ્રી ધીરૂભાઈ ગજેરા,શ્રી કિશોરભાઈ કોશીયા, શૈલેષભાઈ ડાવરિયા,વલ્લંભભાઈ કાકડીયા,ઈશ્વરરભાઈ નાવડીયા,વિરેનભાઈ શાહ,વેલજીભાઈ છેટા,ઘનશ્યાેમભાઈ ધામી,બાબુભાઈ સોજીત્રા,મનુભાઈ કાકડીયા,ભવાનભાઈ ભગત,ડોકટર્સ,નર્સિસ,લેબટેકનીશ્યાન,મેડિકલ,પેરામેડિકલ સ્ટાઈફ વિ.એ ઉપસ્થિાત રહીને અભિનંદન આપ્યાા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન શાંતાબા હોસ્પિ ટલના એમ.ડી પીન્ટુદભાઈ ધાનાણીની જહેમતથી સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યોભ હતો કાર્યક્રમના અંતે આભારવિધિ ડો.એકતાબેન વૃષાલભાઈ ગજેરા એ કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ બાવીશીએ કર્યુ હતું.

Related Posts