ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠકોના પ્રભારીઓના નામોની જાહેરાત
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠકોના પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી
તેમાં કોડીનાર -૯૨ પ્રભારી તરીકે પૂર્વ કૃષિમંત્રી શ્રી વી.વી.વઘાસીયા ની નિયુક્તિ કરવામાં આવી.
—
Recent Comments