અમરેલી અવધ હેરીસ્ટેજ ખાતે બગસરા સમસ્ત મારવાડી વણકર સમાજ આયોજિત સમસ્ત ગુજરાત મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટ દ્વારા ૧૨ મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો સમસ્ત ગુજરાત મારવાડી વણકર સમાજ ના ૧૨ માં વિદ્યાર્થી સન્માન સમારોહ માં ડો યોગેશ જોગસણ ની અધ્યક્ષતા માં અતિથિ વિશેષ ઉદ્ધાટક જીનેશભાઈ બઢીયા વિજયભાઈ ડાભી આશીર્વચન ધર્મેન્દ્ર હેજમ છગનભાઇ બોરીચા સાહિત્યકાર દેવજીભાઈ બાજક શિલ્ડ ના કાયમી દાતા શાંતિલાલ રાણવા સહિત અનેક નામી અનામી સમાજ શ્રેષ્ટિ કેળવણી રત્નો રાજસ્વી અગ્રણી સાહિત્યકાર કવિ ઓ કર્મચારી ની વિશાળ ઉપસ્થિતિ માં વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત પુરસ્કારો થી સન્માનિત કરાયા હતા પ્રવીણભાઈ સેજુ અમૃત બોરીચા બાબુભાઇ બાજક ની ઉત્તમોત્તમ વ્યવસ્થા શક્તિ થી યોજાયેલ સમસ્ત ગુજરાત મારવાડી વણકર સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ સમગ્ર ગુજરાત ભર માંથી અસંખ્ય તાલુકા ઓ અને જિલ્લા ઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી અગ્રણી ઓ વાલી ઓ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત મારવાડી વણકર વિકાસ ટ્રસ્ટ દ્વારા ૧૨ મો વિદ્યાર્થી સન્માન સમારોહ અવધ હેરીસ્ટેજ ખાતે યોજાયો

Recent Comments