ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ઓલ ઇન્ડિયા ઇન્ટરવ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ ચિરાગકુમાર નું સામાજિક સંસ્થા દ્વારા સન્માન
સુરત ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ઓલ ઇન્ડિયા ઇન્ટરવ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ ૬૧ કિલો કેટેગરી ભડીંગદેવજી ચિરાગકુમાર સંજયભાઈ નું જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયુ ભડીંગદેવજી ચિરાગકુમાર સંજયભાઈગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ઓલ ઇન્ડિયા ઇન્ટરવ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ ૬૧ કિલો કેટેગરી ધંધુકા તાલુકો જીલ્લો અમદાવાદ ભડીંગદેવજી ચિરાગકુમારસંજયભાઈ. રામાનંદી સાધુ સમાજ ગામ અડવાળસાધુ સમાજનું નામ રોશન કર્યું અને ગામ નું નામ રોશન કર્યું એ બદલ જય ભગવાન ટ્રસ્ટ દ્વારા ભાવથી સન્માન કરવામાં આવ્યું સદગુરૂ મહંતશ્રી જયદેવબાપુ ફકડાનાથ જમરાળા એ શુભ આશિષ પાઠવ્યા હતા આ તકે જયભગવાન યયવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી વિપુલભાઈ નારોલા સહિત ના ટ્રસ્ટી ઓ તમામ સભ્યો એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓએ અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments