ગુજરાતમાં છે૬ત્સિલા ર૭ વષ૬/ગ્:ત્સથી ભાજપનું શાસન છે, અને
ભાજપના રાજમાં શિક્ષણની સ્થિતી દીનપ્રતિ દીન કથળતી જાય છે,
ગુજરાતમાં ૭૦૦ કરતા વધુ સરકારી પ્રાથમિક શાળામાં માત્રને માત્ર
એક જ શિક્ષકથી શિક્ષણ કાય૬/ગ્:ત્સ ચાલે છે, રાજયની ૧૩૦૦૦ કરતા વધુ
પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ જ નથી અને વળી વાતો ડીજીટલ
ઈન્ડિયાની કરે છે, ભાજપના રાજમાં સરકારી શાળાઓમાં
કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી અને વળી પાછા
કોમ્પ્યુટર વિષય ફરજીયાત કરે છે, સમગ્ર ગુજરાત રાજયમાં
સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૯૦૦૦ કરતા વધુ ઓરડાઓની અછત
છે, અને વળી પાછી વાતો સોૈ ભણે સોૈ આગળ વધેની કરે છે, ગુજરાત
રાજયમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ર૮૦૦૦ કરતા વધુ
શિક્ષકોની અછત છે, ભાજપ સરકાર ટેટ–ટાટ પાસ યુવાનોને
રોજગારી આપવાના બદલે પ્રવાસી શિક્ષક અને ફીકસ પગારના
નેજાહેઠળ માત્રને માત્ર યુવાનોનું શોષણ કરવામાં આવે છે,
ગુજરાતની ઘણીબધી સરકારી શાળાઓમાં વિદ્યાથી૬/ગ્:ત્સઓને પીવા
માટેના શુધ્ધ તથા આર.ઓ. પાણીની વ્યવસ્થા નથી, અને
ટોયલેટની પુરતી સુવિધાઓ નથી, ઘણીબધી શાળાઓમાં
રમત–ગમતના મેદાનો પણ નથી, શાળાઓમાં મધ્યાન ભોજનમાં
પણ વિદ્યાથી૬/ગ્:ત્સઓને પોષ્ટીક આહાર મળતો નથી, જો ગુજરાતમાં
ર૭–ર૭ વષ૬/ગ્:ત્સથી ભાજપની સરકાર હોય અને શિક્ષણક્ષેત્રે હજુ પણ
વિકરાળ સમસ્યાઓ હોય અને ભાજપ સરકારે શિક્ષણનું ખાનગીકરણ તથા
વેપાર સિવાય કશુ કય૬/ગ્:ત્સુ ન હોય અને વળી પાછા ભાજપ સરકારના
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ગુજરાતના વિદ્યાથી૬/ગ્:ત્સઓ તથા યુવાનોને
એવી સુફીયાણી સલાહ આપતા હોય કે ગુજરાતમાં સારું શિક્ષણ ન લાગે
તો અન્ય રાજય કે દેશમાં જતુ રહેવું તો આ ગુજરાત ભાજપ કે
ભાજપના કોઈ નેતાની જાગીર નથી આ ગુજરાત રાજય ગુજરાતની
સાડા છ કરોડ ગુજરાતની જનતાનું ગુજરાત છે.જેથી કરીને
જીતુભાઈ વાઘાણી ગુજરાતમાં કોને રહેવું કે ન રહેવું તે નકકી
કરવાનો તમને કે તમારા ભાજપ પક્ષને કોઈ જ અધિકાર નથી.
સતાના નશામાં ભાન ભુલેલા ભાજપના મંત્રી જીતુ વાઘાણી
ગુજરાતના વિદ્યાથી૬/ગ્:ત્સઓ તથા યુવાનોને અન્ય રાજય કે દેશમાં
જવાનું કીધું છે તો તેનો જવાબ ગુજરાતના વિદ્યાથી૬/ગ્:ત્સઓ અને
યુવાનો આગામી વિધાનસભા ર૦રરની ચુંટણીમાં ભાજપ તથા તેના
ભાન ભુલેલા મંત્રીઓને અન્ય રાજય કે દેશમાં મોકલવાનું કામ
કરશે.
મનીષ
ભંડેરી
Recent Comments