ગુજરાત

ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના હસ્તે સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાલય પ્રતિષ્ઠાન ગુરુકુળ અમદાવાદ ખાતે કલા પ્રતિષ્ઠાન સંસ્થાન ના રમણિકભાઈ ઝાપડીયા નું સનમાન થયું

અમદાવાદ ખાતે કલા પ્રતિષ્ઠાન સંસ્થાન ના અનેક વિધ રચનામક પ્રવૃત્તિ માટે જાણીતા રમણિકભાઈ ઝાપડીયા નું ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાલય પ્રતિષ્ઠાન ગુરુકુળ અમદાવાદ ખાતે સનમાન સન્માન કરાયું હતું

Related Posts