અમરેલીવિધાનસભાનાકુંકાવાવ – વડિયાતાલુકાનાંખેડૂતોલાંબાસમયથીપોતાનેઆંગણેખેતઉત્પન્નબજારસમિતિથાયએમઝંખીરહ્યાહતા. ખેડૂતોનીલાંબાસમયનીમાંગણીહતીકેતેઓનેપોતાનીજણસીવેચવાબહારનજવુંપડેઅનેઆસુવિધાપોતાનેઆંગણેજઉપલબ્ધથાય. એમાટેખેડૂતોદ્વારાપોતાનાલોકપ્રતિનિધિઅનેયુવાનકર્મઠધારાસભ્યનેએમણેકુંકાવાવવડિયાનેખેતઉત્પન્નબજારસમિતિમળેએમાટેરજૂઆતકરીહતી.
ખેડૂતોનીઆરજૂઆતનેવિસ્તારનાયુવાનઅનેકર્મઠધારાસભ્યશ્રીકૌશિકવેકરિયાએગુજરાતસરકારનાસહકારમંત્રીશ્રીજગદીશભાઈપંચાલ, કૃષિમંત્રીશ્રીતથામુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેધારદારરજૂઆતકરીહતી. સરકારેઆરજૂઆતનેત્વરિતધ્યાનપરલઈકુંકાવાવવડિયામાટેનવાએ. પી. એમ. સી. નીજાહેરાતકરતુંજાહેરનામુંબહારપાડીઆમાંગણીનોસ્વીકારકરેલછે. જેથીહવેઆવિસ્તારનાખેડૂતોનેપોતાનાખેતઉત્પાદનોવેચવાસ્થાનિકકક્ષાએબજારનીસુવિધામળીરહેશે.
ગુજરાતસરકારનાકૃષિ, ખેડૂતકલ્યાણઅનેસહકારવિભાગનાજાહેરનામાઅનુસારહવેખેતીવાડીઉત્પન્નબજારસમિતિબગસરાનુંવિભાજનકરાતાહવેથીખેતીવાડીઉત્પન્નબજારસમિતિકુંકાવાવવડિયાનીરચનાકરવામાંઆવીછે. સરકારદ્વારાએ.પી.એમ.સી.નીમાંગસ્વીકારતાધારાસભ્યશ્રીકૌશિકવેકરિયાએસહકારમંત્રીશ્રીજગદીશપંચાલઅનેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલપ્રત્યેખૂબખૂબઆભારનીલાગણીપ્રગટકરીછે .આવિસ્તારનાખેડૂતોનેસરકારદ્વારાદિવાળીનીમોટીભેટમળીછેએમકૌશિકવેકરિયાએપોતાનીઅખબારીયાદીમાંજણાવેલછે.
Recent Comments