ગુજરાત સરકાર ની સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આટલું મહત્વનું જાણો
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા બદલાવ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. જેમાં તમે પણ તમારી પુત્રી માટે પૈસા મૂકી શકો છો અથવા તમે તમારી પુત્રીનું ખાતું ખોલાવવાનું વિચારતા હો, તો આ વાત જાણી લો કે આ યોજનામાં ઘણા ફેરફારો કરવામાં કર્યા છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
તમે તમારી પુત્રી માટે એક મોટું ફંડ બનાવી શકો છો.જેમાં આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાઈ હતી, જેથી દેશની તમામ દીકરીઓને શિક્ષણ કે લગ્ન માટે સરળતાથી ભંડોળ મળી શકે, પરંતુ આ યોજનામાં 5 મોટા ફેરફારો કરાયા છે. સુકન્યા સમૃદ્ધિ યોજના શુ છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના એક એવી યોજના છે, જેમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના શિક્ષણ અને ભવિષ્ય ની ખાતરી કરી શકો છો. આ માટે તમારે મોટી રકમનું રોકાણ કરવાની જરૂર નથી. આ પ્લાનમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. જેમાં નવા નિયમો મુજબ ખાતામાં ખોટા વ્યાજને પરત કરવાની જોગવાઈ દૂર કરવામાં આવી છે.
*SSY 2022 ના દસ્તાવેજો*
* બાળકીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ.
બાળક અને માતાપિતાનો ફોટો *આધારકાર્ડ *છોકરીના જન્મનું પ્રમાણપત્ર *થાપણદાર એટલે કે પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ *સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા માટેના દસ્તાવેજો* *અરજી પત્ર *જમાકર્તાનો આઈડી પ્રૂફ *છોકરીનું જન્મ પ્રમાણપત્ર *બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા માંગ્યા મુજબ અન્ય દસ્તાવેજો. થાપણદારનું રહેઠાણ પ્રમાણપત્ર *તબીબી પ્રમાણપત્ર *નિયત સમય પહેલા ખાતું બંધ કરી શકાશે* સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતું પ્રથમ બે સંજોગોમાં બંધ થઈ છે. જેમાં જો પ્રથમ પુત્રી મૃત્યુ પામે અને બીજું જો પુત્રીનું સરનામું બદલાય. પરંતુ નવા ફેરફાર બાદ ખાતાધારકની જીવલેણ બીમારીને પણ તેમાં સામેલ કરાય છે. વાલીના મૃત્યુની સ્થિતિમાં પણ એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકાય છે.
Recent Comments