ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત પ્રેમપર્વ યોજાયું
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ કાર્યક્રમનો શુભારંભ કરતા જણાવ્યું કે ‘પ્રેમ માણસને માણસ બનાવે છે. ભારતીય પરંપરામાં તો દરેક દિવસ પ્રેમપર્વ છે.’ ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રેમપર્વ કાર્યક્રમ તા. ૧૩-૨-૨૦૨૨ના રોજ સુપેરે યોજાઈ ગયો.
સર્વશ્રી રાજેન્દ્ર શુક્લ- નયના જાની, કૃષ્ણકાન્ત ઉનડકટ-જ્યોતિ ઉનડકટ, કમલ જોશી-દેવાંગી જોશી, અમીપ પ્રજાપતિ-આશિતા પ્રજાપતિ સર્જકબેલડીએ કલા પ્રસ્તુત કરી હતી. ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ અને સંયોજન હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું.
Recent Comments